Sunday, 05 April 2026

શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

Admin Jan 30, 2026 10:13 AM 17 Views
શ્રી રઘુવંશી સોશ્યલ ગ્રુપ શ્રી જલારામ મંદિર દ્વારકા માં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ભવ્ય આયોજન

લંડનથી ૮૪ વર્ષના એકલા શારદાબેન વિનોદભાઈ કોટેચા શ્રી જલારામ મંદિરે આવી તેમના દિવંગત પતિ વિનોદભાઈ ના સ્મરણાર્થે ભાગવત સપ્તાહ ના આયોજનની વાત કરેલ. ટ્રસ્ટના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગોકાણી ટ્રસ્ટીઓ શ્રી કે. જી. હિંડોચા , શ્રી અનિલભાઈ માવાણી દ્વારા ત્વરિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ નુ આયોજન ગોઠવી આપેલ અને વ્યાસપીઠ પર જાણીતા કથાકાર શ્રી બકુલભાઈ સાતા દ્વારા સંગીતમય શૈલી માં કથા શરૂ કરેલ છે. સમય સાંજે ૪:૩૦ થી ૭:૩૦ રાખેલ છે જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ છે.

Related News

Comments (2)

User
ak2026
30 Jan 2026

aaaaa


User
Hiren Gokan
30 Jan 2026

dddd


rrrrr